Yoga

Search results

  1. તમારા ચહેરાને હસતો કરવા માટે યોગ

    હસતો ચહેરો મૂડને હળવો કરી દે છે અને બધાને હળવા કરી દે છે. ઍક અભ્યાસમા એવો નિષ્કર્ષ કાઢવામા આવ્યો છે, કે નાનુ બાળક દિવસમાં ૪૦૦ વખત હસે છે, અને  પુખ્ત ઉમરના ભાગ્યે જ આઠ જેટલી વખત હસતા હશે. પુખ્ત વયનાઓમાં તણાવ ઍ સાવ સહેલું અને મૂળભૂત કારણ છે. જેને લીધે વ્યક્ ...
  2. કપાલભાતિ પ્રાણાયામ (કપાળને ચમકાવતી શ્વાસોચ્છવાસની પદ્ધતિ)

    કપાલભાતિ, શ્વાસોચ્છવાસની ઘણી શક્તિશાળી પ્રક્રિયા છે, જેના દ્વારા માત્ર વજન ઓછું નથી થતું પરંતુ તમારા સમગ્ર તંત્રમાં સંપૂર્ણ સમતુલન લાવે છે. ડૉ. સેજલ શાહ આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક કપાલભાતિનું મહત્વ સમજાવે છે. "દરેક બહાર જતા શ્વાસ દ્વારા(ઉચ્છવાસમાં) આપણ ...
  3. પદ્માસન

    પદ્મ= કમળ, આસન- સ્થિતી પદમાસન, પગને વાળી બેસીને કરવામાં આવતા યોગાસનની સ્થિતી  છે, જે મનને શાંત કરીને તેમજ વિવિધ  શારીરિક માંદગીઓના દુ:ખને દૂર કરીને  ધ્યાન કરવામાં મદદ કરે છે. આ આસન નિયમિત કરવાથી કરનારને કમળ ની જેમ  ખીલવામાં મદદ કરે છે. તેથી જ તેનું નામ પદ ...
  4. યોગ દ્વારા "સ્થૂળતા" સામે લડત

    આપણી તણાવપૂર્ણ જીવન શૈલીને કારણે ઘણી આરોગ્ય વિષયક મુશ્કેલીનો સામનો કરીએ છીયે.કદાચ સ્થૂળતા  આ બધી નુકશાનકારક સ્થિતિમાંનું ઍક છે. ઍવી સ્થિતિ કે જેમાં વધારાની ચરબી જમા  થાય છે, શરીરમાં તેનો સંગ્રહ થાય છે, તેને સ્થૂળતા/ જાડાપણું કહેવાય. સ્થૂળતાથી હ્રદયરોગ જેવ ...
  5. યોગ વડે તમારી ઊંચાઈ વધારો

    એક મહાવરો છે,”હું નાનો નથી,આ દુનિયા છે જે બહુ મોટી છે!” આપણામાંના ઘણા પોતાના બાળપણમાં “મંકી બાર્સ” પર લટક્યા હતા કે સાયકલ ચલાવી હતી જેથી પોતાના પિતાજી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહી શકાય.પણ તેમાં નિષ્ફળ ગયા! હકીકતમાં, આપણામાંના ઘણાનો આ કિસ્સો છે જેઓ વિચારે ...
  6. શવાસન

    શવ-લાશ; આસન-સ્થિતિ આ આસનને શવાસન કહેવાય છે. આ આસનને આડુ પડેલુ મૃત શરીર હોય તેના પરથી આપવામા આવ્યુ છે. આ સ્થિતિ છે, વિશ્રમની અને આરામની અને મોટે ભાગે યોગ સત્ર ના અંતમા કરવામા આવે છે. ખાસ કરીને ઍવુ સત્ર જે પ્રવૃત્તિ સાથે શરૂ થાય છે અને વિશ્રામ સાથે અંત થાય ...
  7. ભુજંગાસન

    આ આસન સાપે તેની ફેણ ઊંચી કરી હોય તેવું દેખાય છે. ભુજંગાસન પદ્મસાધના અને   સૂર્ય નમસ્કાર માં કરાતી શ્રેણીમાંનું એક યોગાસન છે. ભુજંગ=  સાપ ભુજંગાસન કેવી રીતે કરવું?   જમીન પર પગની આંગળીઓ  સપાટ રાખીને તથા કપાળ મુકીને પેટ પર સૂઈ જાવ. તમારા બંને પગના પંજા તથા ...
  8. યોગ દ્વારા માતૃત્વને માણો

    "જન્મ એટલે માત્ર બાળકનું અવતરવું એટલું જ નથી.તે તમારો માં  તરીકેનો  જન્મ પણ  છે." મેઘના કાલતા,  નું એવું માનવું  છે, જે ૧ વર્ષની સુંદર દીકરી તારિણીની (જેનો અર્થ થાય છે દુર્ગા મા) માતા છે.અહીં મેઘના, શ્રદ્ધા શર્મા   ને પોતાના નવી નવી માં બનવાના અ ...
  9. માર્જારાસન

    અરે, પાળેલી બિલાડી પણ આપણને યોગ શીખવાડી શકે છે! એક યોગી જીજ્ઞાસાસભર દ્દ્રષ્ટિ વડે આસપાસની દુનિયામાંથી કીમિયા મેળવે છે.યોગમાં માર્જારાસનમાં બિલાડીની જેમ અદભૂત રીતે ખેંચાણ કરવામાં આવે છે.   માર્જારાસન કેવી રીતે કરવું? તમે ચારે પગે થઇ જાવ.તમારી પીઠ ટેબલનો ઉપ ...
  10. ગરદનના દુખાવાને દૂર કરવા માટેના સરળ યોગાસન

    એ દિવસો ગયા જ્યારે ' જે નાનું એ જ સારું ' એ સિદ્ધાંત લાગુ પડતો, આજે આપણને બધું  જ બાકી બધા કરતાં ચડિયાતું જોઇએ છે.  સારુ ઘર, સારો પગાર, સારા ટકા અને સારુ વિશ્વ પણ.સંપૂર્ણતાની દોડ આપણને ગાંડા કરી રહી છે. કોઈ કહેશે કે 'આ બધુંં જ વિકાસની બાબત ...
Displaying 11 - 20 of 37